🙏 Happy Janmashtami 2026 – શુભ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ
રાધાનો સ્નેહ અને કાન્હાનો પ્રેમ, આવી જ સુંદર રહે આપણી જોડીનો મેળ. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સુપ્રભાત! જેવી રીતે કૃષ્ણ વિના રાધા અધૂરી છે, તેમ તારા વિના મારું જીવન અધૂરું છે. કાન્હાના આશીર્વાદ હંમેશાં આપણા સંબંધ પર રહે. Happy Janmashtami, My Love! મોરપંખ જેવો રંગીન રહે આપણો પ્રેમ, વાંસળીના સૂર જેવી મીઠી રહે આપણી જિંદગી. શુભ સવાર અને હેપ્પી જન્માષ્ટમી! તારા ચહેરાનું સ્મિત હંમેશાં ખીલેલું રહે, આ જન્માષ્ટમીએ કાન્હા તારી બધી જ ઇચ્છાઓ પૂરી કરે. Good Morning, Have a blessed Janmashtami! નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી! આપ સૌને અને આપના પરિવારને જન્માષ્ટમીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ. કાન્હો આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ! 🌸🦚✨ માખણ ચોરીને જેણે પ્રેમ વહેંચ્યો, વાંસળી વગાડીને જેણે જગ મોહ્યું... એવા વહાલા કાનુડાના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Happy Janmashtami! 🙏🪈💛