Posts

Showing posts with the label Gujarati Krishna Bhakti

🌺 પરમ કૃપાળુ લક્ષ્મી નારાયણના ચરણોમાં – ગીતા પુષ્પ | ભગવદ્ ગીતાના 18 અધ્યાય

Image
॥ શ્રી ગણેશાય નમઃ ॥ 🌺 ગીતા પુષ્પ 🌺 પરમ કૃપાળુ લક્ષ્મી નારાયણના ચરણોમાં સમર્પિત ગીતા રે રટીને કાને ઘૂંટ્યો જીવન રાહ, એને રસ્તે ચાલે તેનો માટે અંતર દાદ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાંથી જીવનને પવિત્ર અને શાંતિમય બનાવતો સંદેશ. ૧. પ્રથમ અધ્યાય પહેલે રે અધ્યાયે અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય, સગા વાલા દેખી એના હામ કુલ થાય, નથી રે લડવું કહી શસ્ત્રો દેવા થાય. ગીતા રે... ૨. બીજો અધ્યાય બીજે રે અધ્યાયે કર્મમાં કુશળતાની વાત, જન્મ અને મૃત્યુ સદા નથી તારે હાથ, જાણ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત, આત્મા તારો અમર રહેશે, નથી એને ઘાત. ગીતા રે... ૩. ત્રીજો અધ્યાય ત્રીજે રે અધ્યાયે કે છે કર્મ તું કર, કર્મ વિના આ દુનિયામાં થાયે કોઈ પાર, કામ તારી બુદ્ધિમાં છે, વશ એને કર, કામ વશ થાતાં તારા ખૂલે પાપ ઘર. ગીતા રે... ૪. ચોથો અધ્યાય ચોથે અધ્યાયે વહાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષા કાજે ધારું છું હું કાય, શાને કાજે કર્મો છોડી નિરાહારમ...